pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

લગ્ન બાદ પોતાના  જીવનમાં અને પોતાના  ઘરને  સાચવવામાં ખોવાયેલ અચિત્યા  ને આજે  સાફ સફાઈ કરતાં અચાનક  એનો ખજાનો મળી કયો ખજાનો  ખબર છે ... એને એ ફોટો મળ્યા કે  એના નાનપણ ના હતા.  અત્યારના નાના બાળકો તો  ...