pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જળ એજ જીવન

5
5

માનો તો ગંગા મા , ના માનો તો વહેતુ પાણી, વહેતું પાણી કહેતું સૌને એક કહાની, તરસી જશો એક એક બુંદ પાણી, જો વ્યર્થ વેડફશો અમૂલ્ય પાણી, એક બુંદ જળની કિંમત પૂછો એને, વૈશાખની બપોરે રણમાં  રઝળે તરસ્યો જે, ...