રોજ સવારે છ વાગે એલાર્મ વાગે છે 'દેવાક કાળજી રે...' હું ફોન હાથમાં લઉં છું ને એક સ્મિત આપોઆપ રેલાય છે સ્ક્રીન પર દેખાય છે એક લેબલ 'Good Morning ... Have A Nice Day' સાથે હસતાં જાસૂદનાં બે ફૂલ ...