મયંકે મોજાં પહેરી ટાઇ સરખી કરી. માથા પરના વાળ પણ વ્યવસ્થિત ગોઠવાયેલા છે કે નહીં એ અરીસામાં જોયું. આ બધું ટેવવશ બનતું હતું. એક દાયકાની બિઝનેશ સફરમાં ઠીક ઠીક પ્રગતિ કરી હતી. જવાની થોડી વાર હોવાથી એ ...