"ના કોઈ મુલાકાત થઈ છે, ના કોઈ વાતચીત; છતાં પણ એ મારાથી છે પુરેપુરા પરિચીત. નથી કોઈ નાતો કે નથી કોઈ સબંધ; છતાં પણ એ મારી જોડે છે પ્રબંધ. નથી કોઈ અજનબી કે નથી એ દોસ્ત; છતાં પણ ફેન છે મારા ઓલમોસ્ટ. ...