pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જન્મદિવસને યાદગાર બનાવવા બદલ ખુબ ખુબ આભાર મિત્રો.

746
5

મારાં જન્મદિવસ નિમિત્તે આપના દ્વારા  મળેલી શુભેચ્છાઓ મને નવું બળ પુરુ પાડે છે, આપના જેવાં હિતેચ્છુઓના શબ્દો, રચના, ગીત થી મન મજબૂત બને છે. હાશ થાય છે કે હું એકલી નથી, આપ સૌ પ્રત્યક્ષ, પરોક્ષ રીતે ...