pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જીવલેણ હુમલો હૃદય પર...

6

વાત કંઈક એમ હતી.. કે ના રહેવાયું એના વગર તોય રહેવું પડયું એના વગર.. વગર એના જીવાય એમ નહોતું તોય જીવવું પડ્યું એના વગર.. એને કહી ને કરું શુ? બધી જ વાત ની જાણ હોવા છતાં મને દૂર કરી એણે.. હા ભાગ્યો તો ...