pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જીવન ની રીત* અહંકાર બીજાને  ઝુકાવવામાં* આનંદ માણે છે... જ્યારે સંસ્કાર પોતે  ઝુકીને* આનંદ માણે છે... અભિમાન બીજાને નમાવે છે જ્યારે સ્વાભિમાન  વ્યક્તિ ને આનંદ અપાવે છે સ્વાર્થ બીજાને દુઃખ પહોંચાડે છે ...