pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જીવદયા..😠😠😠😠

63
4.9

જીવદયા અબોલ જીવો સાથે થતો અત્યાચાર નથી ગમતો મને, માણસની માણસાઈ ની હત્યા નથી ગમતી મને. . જીવો પર કોઈ અકસ્માત થાય તો જીવ બાળે, અને રોજ એને ખોરાકમાં મજાથી આરોગે, આ બે મોઢાની વાત સહેજપણ નથી ગમતી મને. ...