pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જૂનું પુરાણુ ડબલું "ચાંદ"

25
5

ઘરના ખૂણામાં એક જૂનું પુરાણુ ડબલુ પડયું હતું. જેમાં મારા જૂની યાદો નું ભરેલું એક સપનું સૂતું હતું. છાતીએ વળગાડીને ઘૂમી હતી બચપણની યાદ એ હતું. વાગોળી વાગોળી ને થાકી ગઈ એતો એક મીઠું સાજ હતું. ...