pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કાચીંડો

371
5

'આજે દાળ કેમ આટલી બધી પાતળી બનાવી ?' પંચમના ઊંચા સૂરમાં પુત્રે વૃદ્ધ માંને ત્રાડ જ નાખી. 'શિલ્પાવહુએ બનાવી છે, આજે ...' વૃદ્ધાના અવાજમાં કંપન સાથે ડર પણ ડોકાયો. '.... જો કે બની છે ખૂબ જ સ્વાદિષ્ટ' ...