pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કડવું મીઠું

6
5

મધ કેટલું  મધુરુ ને  મીઠું છે. દુઃખ મધમાખી નું કોણે દીઠું છે? મધ ને ખાવા ની જે મજા છે, મધમાખીએ ભોગવી તેની સજા છે. મીઠાસ થી એ ભલે ભરેલું છે, પણ સત્ય અહીં તો કડવું  છે. ...