pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કૈવલ્યગીતા

4.5
813

આ તું પૂરણ પુરુષોત્તમ પરબ્રહ્મ,દેખું છું હાજરા હજુર રે; પરાપારથો બોલે પ્રાણપતિ,કેમ કહું નેણથી દૂર રે. તું પૂ ૦ (૧) આ ઉપમા દીજે તે આરોપણ,દૃષ્ટાંત દીજે તે દ્વૈત રે; આપે આપમાં આડ્યજ(પડદો) શેની,દ્વૈતસહિત ...

હમણાં વાંચો
લેખક વિશે
author
અખો ભગત

અખા ભગત મુખ્યત્વે અખો ના નામે જાણીતા છે. તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલાગુજરાતી ભાષાના  પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે. જીવનના શરૂઆતના ગાળામાં તે સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે. આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે.  "એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ" જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે. અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય.   

ટિપ્પણીઓ
 • author
  આપનું રેટિંગ

 • કુલ ટિપ્પણી
 • author
  Himatbhaindesai Himatbhaindesai
  28 ఏప్రిల్ 2017
  ખુબજ સુંદર અને સરસ મજાની વાત કરી છે સત્ય જ્ઞાન થી જ પરમાત્મા ની સાચી ઓળખ થાય છે
 • author
  baraiya rajesh
  11 ఫిబ్రవరి 2022
  પરમાત્મા સાથે જે ભકતનો ભાવ
 • author
  29 డిసెంబరు 2020
  ગુડ મોર્નિંગ.વાહ,બહુ જ સુંદર.
 • author
  આપનું રેટિંગ

 • કુલ ટિપ્પણી
 • author
  Himatbhaindesai Himatbhaindesai
  28 ఏప్రిల్ 2017
  ખુબજ સુંદર અને સરસ મજાની વાત કરી છે સત્ય જ્ઞાન થી જ પરમાત્મા ની સાચી ઓળખ થાય છે
 • author
  baraiya rajesh
  11 ఫిబ్రవరి 2022
  પરમાત્મા સાથે જે ભકતનો ભાવ
 • author
  29 డిసెంబరు 2020
  ગુડ મોર્નિંગ.વાહ,બહુ જ સુંદર.