pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સહ્યાદ્રિ પર્વતમાળાનું ઉત્તુંગ શિખર એટલે 'કળસુબાઈ' અને ત્યાં પહોંચવાનો માર્ગ જો કોઈ ટ્રેકરને પૂછો તો જવાબ મળે કે તળેટીનું'બારી'ગામ, પરંતુ ખુબજ ઓછો જાણીતો માર્ગ 'ઇન્દોરે' ગામ થઈને પણ જાય છે અને તેજ ...