pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

"કેમ લીરા! તું રડેલી હોય એવું કેમ લાગે છે?" લીરા એકદમ ચમકી ગઈ, તેણે સામે જોયું તો કેશુભાઈ ઉભા હતા. તે સ્વસ્થ થતા બોલી.. "નાં રે ભાઈ હું તો એકદમ સ્વસ્થ છુ. ' 'જો લીરા, એમ વાત ઉડાડવાનો પ્રયત્ન ના ...