pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કરામતી મેહુલો

4
5

ઘનઘોર ઘટા લઈ આવી ગયો મેહુલો, દિવસ ને રાત બનાવતો કરામતી મેહુલો!! મીટ માંડી હતી ચાતક એ ક્યારનીય, અમીછાંટણા કરી ગયો એ મેહુલો!! ગ્રીષ્મ વાયુ એ તપ્ત સંસાર ને, 'હું આવું છું'  કહી ગયો મેહુલો!! રૂઠી હતી ...