pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ખબર જ ન પડે માણસ સ્વભાવ પણ આખરે ઋતુઓ જેવોજ, ક્યારે પલટો મારી જાય ખબર જ ન પડે !! માણસ સ્વભાવ પણ આખરે વગર બ્રેકના પૈંડા જેવોજ, ક્યારે ચપ્પટ કરી જાય ખબર જ ન પડે!! ...