pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ખાટી મીઠી નારંગી    યાદ અપાવે બાળપણ ની લેવાની ૧૦ પૈસાની ભાગે પડતી મિત્રોમાં વેચવાની    દાંત થી જ તોડવાની     તો પણ ના કોઈને ઓછી વધારે આપવાની હા ખાટી મીઠી નારંગી કોઈ એક જ નઈ સૈા કોઇના મનમાં ...