બીજા પર તો સહુ હસી જાણે , ખુદ પર હસવાની તાકાત ખુદા કોઈકને જ આપે છે, તે વિરલ વ્યક્તિઓમાં ના એક એટલે શ્રી ઐલેશ શુક્લા સાહેબ.

મૂળ સુરતના વતની; જર્નાલીસ્ટ , કાર્ટૂનીસ્ટ , ફોટોગ્રાફર તથા મૂવી મેકરના સંપાદક શ્રી ઐલેશ શુક્લા જી ચિત્રલેખા અને ઈ - ટીવી ગુજરાતી જેવા મીડિયા મંચ સાથે કામ કરી ચૂકેલ છે. વિવિધ સમાચાર-પત્રો અને સામયિકોમાં પત્રકારત્વ તથા કોલમિસ્ટની ફરજ બજાવી ચુકેલા શ્રી ઐલેશ ભાઈ હાલમાં પોતાનું ખુદનું સામાયિક " અગ્રદૂત " જે પખવાડીક સામાયિક છે, તે ચલાવી રહ્યાં છે.

વધુ માહિતી માટે,

http://ailesh.wordpress.com

www.agradoot.net

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય