pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ખુદને ખુદથી ઓડખવા, શોધુ છું મારું અસ્તિત્વ.

22
5

શોધું છું મારું અસ્તિત્વ, ખુદને ખુદથી ઓળખવા, શોધું છું મારું અસ્તિત્વ.. બાળપણમાં પિતા થી થઈ ઓડખ મારી, યુવાનીમાં થઈ પતિથી ઓડખ, ઘડપણમાં થઈ પુત્રથી ઓડખ, શોધુંછું એક એવું નામ જ્યાં હોય મારી ખુદની ...