pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પોતાના નિત્યક્રમ મુજબ સવારે તૈયાર થઈને ભૂપત પોતાની ઑફિસે જવા માટે નીકળ્યો. ભૂપત હંમેશા અપ-ટુ-ડૅઈટ રહેવા ટેવાયેલો હતો. સામાન્યરીતે પોતાનાં વ્યવસાયને અનુરૂપ પહેરવેશમાં તે મોટેભાગે વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં ...