pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કોરોનાની મહામારી વચ્ચે, લાચાર બન્યો છે આજ, ઘરમાં રહીને વિતાવ્યા દિવસો, રાખી મુખ પર મુસ્કાન, પણ મનથી હતો ચિંતામાં, બચત કરેલ કમાઈથી ચલાવ્યું ઘર, પણ હવે એ પણ પૂરું થવાને આરે છે, નથી કોઈ કામધંધો કે ...