વિધાતાએ કંડારેલી કથનીનો જ શબ્દાર્થ લખું છું, પડી અસમંજસ તો પ્રસ્તાવનામાં પ્રશ્નાર્થ લખું છું. ખોલી જાત તો, છેક સુધી દિલથી છોલી તે લખું છું, ઈચ્છાનો અહેસાસ પણ હવે અજ્ઞાતવાસમાં લખું છું. અંધવિશ્વાસનું ...