pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

લાશ ચાલે છે.

1376
4.2

અહા ! હજુ યે મારા શ્વાસ ચાલે છે . અમારી માંહે કશું ખાસ ચાલે છે . આમ તો હું યે ક્યાં એકલો ચાલુ છું, નીચે ધરતી ને ઉપર આકાશ ચાલે છે . મારે ક્યાં ગણતરી કરવી છે દુખોની, અહી તો માત્ર વેદના જ સરેરાશ ચાલે છે. શિયાળે ઠંડી ને ઉનાળે ગરમી હોય કિન્તુ, અમારે તો ચોમાસું જ બારેમાસ ચાલે છે. તમારે મન લાગતો જીવતો જાગતો , "રઘુવંશી" ને લાગે છે કે લાશ ચાલે છે. ...