અપરમા બે દિવસ માટે એનાં કાકાને ત્યાં જઈ રહી હતી. પપ્પા તો સવારનાં જ નીકળી ગયાં હતાં .તેથી જ અપરમા જેવી બહાર નીકળી કે ઝરણાએ દરવાજો બંધ કર્યો. ત્રણેક વર્ષ પૂર્વે પપ્પાએ બીજા લગ્ન કર્યાં હતાં. એની મમ્મી ...