pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

માળા મિત્રતાના મણકાની .

1027
4.4

" મોમ , મારે નથી જમવું , પ્લીઝ ... મને એકલી રહેવા દે . " " પણ , તારે તો આજે કિયારાની બર્થ ડે પાર્ટી મા જવાનું હતું ને ? સમય તો ક્યારનો ય થઈ ગયો છે . " " ના , મારે ક્યાંય નથી જવું . ને કિયારાની તો ...