pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

" મન મેળ "

14

હું કયારેય ભુલાવી ના શકું , એવી તારી રંગત હોય હજારોની ભીડ વચ્ચે તું એકદમ ખાસ , મારી અંગત હોય ; હોંઠ તારા ફુલ ગુલાબી , આંખો જાણે ઝીલ ની ગહેરાઈ હોય હોય પ્રેમ તારો એવો , તારા શબ્દે શબ્દે વસંત લહેરાઈ ...