pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હાહાકાર મચ્યો છે આખા જગતમાં , અહીં કોણ કોને પૂછે છે , વિશ્વ આખું ઊતર્યું છે હરીફાઈમાં , અહીં કોણ મદદ દોડે છે , તારો પયગંબર તું ખુદ બની જા , અહીં ઈશ્વરને પણ ક્યાં ફુરસદ મળે છે , અજબ ખોપરીઓ બનાવી મોકલી ...