pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મંચસ્થ મહાનુભાવો

3

લોકડાઉન પહેલાં એક મેળાવડામાં આમંત્રણ હતું ત્યાં હું અને બીજો એક મિત્ર ગયા હતા. બપોર સુધી તો મંચ સૂનો અને ભેંકાર છૂટક છૂટક જગ્યા ભરાઈ હતી અંતે મંચ ઉપરના મનુષ્યો પ્રેક્ષકગણ કરતાં વધુ થઈ ગયા.  આવડો ...