""મને સાદ કર્યો"" ખોલ્યો કબાટ મળ્યા રમકડાં જુના જ્યારે, વિસરાયેલ બાળપણે મને સાદ કર્યો. ફરેવવા લાગ્યો કુમળા હાથ મારા જ્યારે, એ હાથ પડેલી કરચલિયે મને સાદ કર્યો. બની રહ્યો છું એક તુફાની દરિયો ...