મંજુર નથી કાલાવાલા કાકલુદી પણ કરીએ એ મંજુર નથી, કરી ખુશામત પેટ કોઠડી ભરીએ એ મંજુર નથી; ટંક રોટલો આપે ઈશ્વર ભુખભર્યા ના સુતા, કોઈક ખેતરે છાનામાના ચરીએ એ મંજુર નથી; ...

પ્રતિલિપિમંજુર નથી કાલાવાલા કાકલુદી પણ કરીએ એ મંજુર નથી, કરી ખુશામત પેટ કોઠડી ભરીએ એ મંજુર નથી; ટંક રોટલો આપે ઈશ્વર ભુખભર્યા ના સુતા, કોઈક ખેતરે છાનામાના ચરીએ એ મંજુર નથી; ...