pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અરીસામાં મારી જાતને જોઉં છું ત્યારે મારી જાત પ્રત્યે ભયંકર ઘૃણા ઉપજે છે. મારા શરીરને હું ધિક્કારૂ છું. મારું શરીર મારી ચારીત્રહિનતાની છડી પોકારી રહ્યું છે. જીવનના એક એવા વળાંક પર આવીને હું ઉભી છું ...