pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

'મંઝિલ'

46
5

હાંફતા હૈયાએ પૂછ્યું  મંઝિલ શું છે? લથડાતા કદમો જરૂર કહેશે તને; અંત એ જ આરંભ છે. ડગમગતા પગલાઓ ની સ્થિરતા છે. હાલાતો થી હારેલી ઉમ્મીદો નું ઓશીકું ને, મનગમતા સપનાઓની સાંજ છે. જાગતી આંખો, ને દોડતા ...