pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અઠ્યાસીની વસંત પંચમી કર ગ્રહી મોડી રાતે પાનેતરમાં સહજ ઢળીને યૌવના પિયુ સાથે હળવે હાથે ભીંત થાપીને મા-બાપની લાડકી એ નીકળી ચાલી હળવે ડગલે ઝંખતી સંસાર એનો દિવસે બેઠી મનમાં સ્મરતી સખી અને ભાંડુડા ...