મારી પ્રેયસી પ્રભાત મિલનની ઉત્સુકતાથી રાત મારી અપૂર્ણ હતી, તારા પ્રભાત દર્શનથી શરૂઆત મારી ખુશનુમા લાગી. બહું હોંશે હોંશે લાવ્યો હતો તને મારા ઘરમાં પણ. દિલના દરિયામાં ઊંડે ઉતરતા તને વાર ના લાગી, ...