માટીના રમકડા, ઘાટઘાટના અને જાતજાતના, કોઈ કાળા, કોઈ ધોળા, કોઈ રાતા ને પીળા, સાકાર અને નિરાકાર, ધ્યાનાકર્ષક, ખૂબ જ કૂણવાયેલા, નાના ને વળી મોટા, કોઈ મેળામાં તો કોઈ મોલમાં, કોઈ ફદીયામા તો કોઈ કરોડોમાં ...