જીવનની ધૂપમાં મળેલ શીળી છાંવ છે તું , ને શ્વાસોની સિતાર નો એક રાગ છે તું. હરપળ હર હંમેશ રહે છે મારી સાથ તું, દુનિયાની ભુલ ભુલામણી માં પકડે મારો હાથ તું. મારી શમણાની રંગોળીનો રાતો રંગ તું, ને ...