pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મિલન એપાર્ટમેન્ટ

4.6
693

પબ્લિક ટ્રાન્સપોર્ટની એ બસ મુખ્ય સ્ટેશનથી નિયત સમયે ઉપડી. જર્જરિત હાલતને લીધે એન્જિનનો અને સવારે ચા બરાબર નહી બની હોય એટલે ડ્રાઈવરનો મુડ બંન્ને ખરાબ હાલતમા.... ધરનો બધો જ ગુસ્સો ગેયરના ડંડા પર કાઢતો ...

હમણાં વાંચો
લેખક વિશે

ડૉ. અંકિત પટેલ. વ્યવસાયે હોમિઓપેથીક ચિકીત્સક. અમદાવાદમા નરોડા ખાતે સ્થાયી. નાની નાની વાર્તાઓ લખવાનો શોખ..... જીવન એક વહેતા ઝરણાની માફક વહેતુ રહેવા માગે છે અને એને આ વહેતા રહેવાનો અધિકાર છે. લાગણીસમા વહેણને સતત વહેતુ રાખો. વહેચતા રહો એ આનંદને કે જે તમે નાના નાના પ્રસંગોમા અનુભવ્યો હોય કેમ કે જીવન એક ઉત્સવ સમાન છે, ઉજવી લેવુ જોઈએ વ્યક્તિએ આ અમૂલ્ય જીવનની દરેક ક્ષણને. રોજીદા જીવનમા બનતી , આજુબાજુ આકાર લેતી , કંઈક બોધપાઠ આપતી , ખીજવી જતી કે ગુસ્સે કરાવતી, હસાવતી , રડાવતી , આનંદ કરાવતી, પ્રેરિત કરતી અને ખાસ એવી બાબત કે જે એ અહેસાસ કરાવતી કે જીવન હજુ પણ જીવંત છે..... બસ આવી જ ક્ષણોને શબ્દ આપવાની કોશિશ કરતો રહુ છુ કે જે મને તો એ અહેસાસ કરાવે જ છે કે જીવન સતત માણવાલાયક પ્રસંગ છે, એના ખોળામા આળોટતા આળોટતા, એના વળાકોમા અથળાતા-પટકાતા પણ એનો આનંદ સતત માણતા રહેવુ. અને મારા શબ્દો થકી કોઈ એક દુઃખી આત્માને પણ આવો અહેસાસ થાય તો ભયો ભયો....

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    jatin
    23 మే 2018
    super story
  • author
    05 మార్చి 2018
    nice
  • author
    Rupal Desai
    18 డిసెంబరు 2019
    good
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    jatin
    23 మే 2018
    super story
  • author
    05 మార్చి 2018
    nice
  • author
    Rupal Desai
    18 డిసెంబరు 2019
    good