વિરોધ કોનો કરું જો તમે નથી, જિદ પણ કેમ કરું જો તમે નથી, રડું પણ કોની પાસે એ ખંભો નથી, ખબર છે જીવે છે મા-બાપ સંતાન ની અંદર જ, એમને મોત પણ મારી નથી શકતું, પણ તોય ફરિયાદ કોને કરું જો તમે નથી.. યોગી ...