વર્ષે આજ અવની પર આ મોંઘેરો મેહુલો ધબકે આજ ધરા પર આ ધાન્યને ધબકાવનારો ગરજે આજ ગોકુળના ગોખલે ગુંજન ને ગજવનારો ચમકે આજ ચંદ્રમા ચાંદની ને ચમકાવનારો મહેકે આજ જગનો તાત જીંદાદીલે જીવનારો..... ...