pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મોરપીંછ

3160
4.5

કાળુપુરનો એક લોઅર ક્લાસ એરિયા અને ધીમે ધીમે રાતનાં અંધારામાં ડુબતી ગલીઓ. ક્યાંક હલકી ધીમી હેલોજન લાઈટ તેજ થતી જાય છે અને આસપાસનાં ઘરોમાં બત્તીઓઓલવાતી જાય છે…. ક્યાંક મોડી રાતે ઘરે પાછી આવતી સાયકલોની ...