pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મોતીનું એક બિંદુ

17171
4.4

હવામાં છૂરીની ધાર જેવી તીવ્ર ઠંડી હતી, રસ્તા પર એ ઊભી રહે તો વહેરાઈ જ જાય. પણ ભારતીના ઘરમાં હૂંફાળો ગરમાવો હતો. સવારે આંખ ખોલી, પલંગમાં ફિટ કરેલું રીમોટનું બટન દાબ્યું. ઘરમાં ધીમે ધીમે સોનેરી ઉજાસ ...