pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મૂલ્ય પેન્સિલ ની અણી થી અંકાય એટલું ઓછું પણ નથી તારું મૂલ્ય ! પીંછી લઈ ને દોરવા બેસાય એટલું સહેલું ક્યાં છે તારું મૂલ્ય ! ભીતર જઈને નીરખું તને, તો ઈશ્વર થી'ય ઓછું નથી તારું મૂલ્ય ! ...