pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મમ્મી

4.5
9968

દસ-દસ દિવસથી મમ્મીને તાવ ઊતરતો નહોતો. દવાઓ અસર કરતી નહોતી. સગા-સબંધીઓ ખબર જોવા આવે. મમ્મીને ગમે. આમ પણ મમ્મીને માણસોથી ઘેરાયેલા રહેવું બહુ ગમતું , અને તેની એક માત્ર દીકરી હું સાસરે ગઈ પછી તો તે ...

હમણાં વાંચો
લેખક વિશે
author
નિમિષા દલાલ

મારું નામ નિમિષા દલાલ. જન્મ તા. : ૧૧/૭/૧૯૬૫ જન્મ સ્થળ : સુરત અભ્યાસ : સાયંસના વિષયો સાથે દસમા ધોરણ સુધીનો, અમદાવાદની શેઠ સી.એન.વિદ્યાલય આંબાવાડી માંથી; ત્યારબાદ ગર્લ્સ પોલિટેકનીક માંથી ફેશન ડિઝાઈનીંગનો ડિપ્લોમા. હાલ રહેવાનું સુરત ખાતે. બે વર્ષ લોકલ દૈનિક સમાચાર પત્ર ‘ગુજરાતમિત્ર’માં નોકરી, તેમજ સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના રાઈટર તરીકેની જવાબદારી નિભાવી. મારી રચનાઓ ‘ગુજરાતમિત્ર’ સમાચારપત્રની સાપ્તાહિકપૂર્તિઓમાં,‘મમતા’ સામયિકમાં, ‘નોબત સાંધ્ય દૈનિક’ની દિવાળી અંકની પૂર્તિમાં,'લેખિની’ સામયિકમાં, ‘વૈષ્ણવ વણિક જ્ઞાતિ’ના સામયિકમાં, તેમજ મોઢવણિક જ્ઞાતિના સામયિક 'જ્યોતિર્ધર'માં તથા અમેરિકાથી પ્રકાશિત થતાં ‘ગુર્જરી ડાયજેસ્ટ’માં અને વિષ્વ ગુજરાતી સમાજના સામયિક 'વિષ્વમેળો' તથા અમદાવાદથી પ્રકાશિત થતાં 'કુમાર' સામયિકમાં પ્રકાશિત. મુંબઈથી પ્રકાશિત થતા 'લેખિની' સામાયિકના જે-તે અંકની નિર્ણાયકની પસંદગીની વાર્તાનું ઈનામ વાર્તા 'વારસ'ને રીડગુજરાતી.કોમની વાર્તાસ્પર્ધામાં આશ્વાસન ઈનામ ‘અડધીમા’ વાર્તા માટે મળ્યું. ૨૦૧૪માં પ્રકાશિત વાર્તા ‘દીદી, મારી દીદી..’ને ‘કુમાર’નું કમળાબહેન પરીખ લેખિકા પારિતોષિક મળ્યું. એક પુસ્તક પ્રકાશિત જાન્યુઆરી : ૨૦૧૮ 'કોફીનો એક કપ' મારું મેલ આઈડી : [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dars Kalp
    10 સપ્ટેમ્બર 2015
    I cried literally after reading this... touching one...
  • author
    sonal
    19 ડીસેમ્બર 2018
    માં ની સ્થાને કોઈ આવી શકે નહીં. આ વાર્તા વાંચીને તો મને મારા માની યાદ આવી ગઈ. આજે પણ હું મારી માને ભુલી શકતી નથી.
  • author
    Kety Todiwala
    20 સપ્ટેમ્બર 2015
    This is a heart touching story. Mom is the only loved one who loves you even before she saw you. Well defined feelings of a daughter for the love of her mother. Full of warmth, love, compassion & an everlasting bond between a daughter & her mother. Loved this story & a must read by every daughter who loves her mother. Thanks Di for sharing such beautiful books. 