મારે એક મજાની વાત કરવી છે મારે મારા પ્રણયની વાત કરવી છે એના આંખોમા ડોકાતી શરમની સાથે મારે એના પહેલા મિલનની વાત કરવી છે એના હોઠો પર આવેલા સ્મિતની સાથે “હા”મા નમેલા વદનની વાત કરવી છે એના લગણીસભર ...