pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નાની નાની શી

10

નાની નાની શી વાતોમાં મોટી બબાલ થઇ જાએ, મંઝીલ તો છે, રસ્તાઓ વિશે સવાલ થઇ જાએ... દુન્યવી લોકોનાં મોટા હાથ પણ કામ ના લાગ્યા, તમે જો એક સ્પર્શ આપો તો કમાલ થઇ જાએ... આ પ્રણયપંથ પર હું છું મુસાફિર નવો-સવો, ...