pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નારી તુ નારાયણી

47
4.7

નારી.... નથી એ અબળા નથી એ બિચારી...         એ તો શક્તિ નુ છે સ્વરૂપ.. આંખો અજાય જેનું રૂપ નિહાળી...             એ નથી બિચારી!!! પિયર ને પારકુ કરી ...      સાસરિયાં પર જતી વારી... પારકા ને પોતાના ...