pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વાદળ વરસતા નથી, ને ગરજતા પણ નથી. પવન ફૂંકાતા નથી , ને ફંટાતા પણ નથી. વેદના ભૂંસાતી નથી, ને લખાતી પણ નથી, આશા દેખાતી નથી, ને સંતાતી પણ નથી. ઈચ્છાની ભરતી નથી, ને ઓ઼ટ પણ નથી. હૃદયાગ્નિ ઠરતી નથી, ...