pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નવજીવન

17
5

કોઈ ફરિયાદ નથી અત્યારે જીવનમાં, પણ મન ઝંખે છે નવજીવન ને! ઘણી શાંતિ ને સ્વતંત્રતા છે હાલમાં, પણ મન ઝંખે છે નવજીવન ને! અચાનક બંધ આંખો જુએ સ્વપ્નમાં, સાથ એનો ને સાથ પરિવાર નો ત્યારે એક સ્મિત જળકે છે ...