જિંદગીને એક લેખકની દ્રષ્ટિએ હંમેશ જોઈ છે. જીવનમાં થતા દરેક બનાવોને વાર્તા સ્વરૂપે ઉતારતી આવી છું અને વાર્તા, સાહિત્ય કવિતાઓથી જ જિંદગી મારી રંગાયેલી છે. હાલ સ્ટાર પ્લસ સાથે ફિક્શન પ્રોડ્યૂસર તરીકે જોડાયેલી છું. આ પહેલા કલર્સ ગુજરાતી અને અમદાવાદ સિટી ભાસ્કર સાથે રિપોર્ટર તરીકે કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ ગુજરાતી મેગેઝીન કોકટેલ ઝીંદગી મેગેઝીનમાં મારી ફેશનની કોલમ પ્રકાશિત થઈ તેમજ રાજકોટના સાંધ્ય દૈનિક ગુજરાત મિરરમાં પણ મારી કોલમ વાર્તા સ્વરૂપે એક વર્ષ સુધી ચાલી. આ સાથે જ એક પોલોટીકલ સોશ્યિલ મીડિયા મેનેજ કરતી સંસ્થામાં પણ ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઇટર તરીકે જોડાયેલી હતી.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય